મુકેશ અને અનંત અંબાણી કષ્ટભંજનદેવ હનુમાનજીના દર્શને
મુકેશ અને અનંત અંબાણી કષ્ટભંજનદેવ હનુમાનજીના દર્શને સ્થાનિક ભક્તો તથા સાળંગપુર–બોટાદ વિસ્તારના રહેવાસીઓમાં દેશના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિના આગમન અંગે ગૌરવ અને આનંદની લાગણીઓ જોવા મળી. ઘણા ભક્તોએ જણાવ્યું કે મોટા ઉદ્યોગપતિ…