બોટાદ જિલ્લામાં તમામ આંગણવાડીઓમાં “બાલક-પાલક સર્જન” કાર્યક્રમ યોજાયો
બાલક-પાલક સર્જન” દ્વારા જિલ્લાના બાળકોના સર્વાંગી વિકાસ માટે તેમની માતાઓને વિસ્તૃત માહિતી અપાઈ MAY 21 2026 12:00 AM BY બોટાદ ગુજરાતનાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશ મુજબ રાજ્યના બાળકોના સર્વાંગી વિકાસ…