મહેસૂલ વિભાગના તા.૦૨//૨૦૨૬ ના પરિપત્રથી નાયબ મામલતદારમહેસૂલી કારકૂન તથા મહેસૂલી તલાટી સંવર્ગના કર્મચારીઓ માટે તા.૨૫/૦૫/૨૦૨૬ થી તા.૩૦/૦૫/૨૦૨૬ સુધી ગુજરાત ઉચ્ચ મહેસૂલ લાયકાત પરીક્ષા૨૦૨૬ના આયોજન માટેનો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવેલપરંતુસામાન્ય વહીવટ વિભાગના તા.૨૨/૦૫/૨૦૨૬ના જાહેરનામાથી બકરી ઇદની જાહેર રજા તા૨૭ મેના બદલે તા૨૮ મે ૨૦૨૬ ગુરૂવારના રોજ રહેશે તેમ જાહેર થતા મહેસૂલ વિભાગના તા.૨૩/૦૫/૨૦૨૬ ના પરિપત્રથી ગુજરાત ઉચ્ચ મહેસૂલ લાયકાત પરીક્ષા૨૦૨૬ના કાર્યક્રમમાં તે મુજબ આંશિક ફેરફાર કરીને નીચે મુજબનો પરીક્ષા કાર્યક્રમ જાહેર કરવામાં આવે છે.

તારીખપ્રશ્નપત્ર નં.સમય
૨૫/૦૫/૨૦૨૬૧૦:૩૦ થી ૧૧:૩૦ કલાક હેતુલક્ષી (પુસ્તકો સિવાય)

૧૧:૪૦ થી ૧૩:૪૦ કલાક વર્ણનાત્મક (પુસ્તકો સાથે)

૨૬/૦૫/૨૦૨૬૧૦:૩૦ થી ૧૧:૩૦ કલાક હેતુલક્ષી (પુસ્તકો સિવાય)

૧૧:૪૦ થી ૧૩:૪૦ કલાક વર્ણનાત્મક (પુસ્તકો સાથે)

૨૭/૦૫/૨૦૨૬૧૦:૩૦ થી ૧૧:૩૦ કલાક હેતુલક્ષી (પુસ્તકો સિવાય)

૧૧:૪૦ થી ૧૩:૪૦ કલાક વર્ણનાત્મક (પુસ્તકો સાથે)

૨૯/૦૫/૨૦૨૬૧૦:૩૦ થી ૧૧:૩૦ કલાક હેતુલક્ષી (પુસ્તકો સિવાય)

૧૧:૪૦ થી ૧૩:૪૦ કલાક વર્ણનાત્મક (પુસ્તકો સાથે)

૩૦/૦૫/૨૦૨૬૧૦:૩૦ થી ૧૧:૩૦ કલાક હેતુલક્ષી (પુસ્તકો સિવાય)

૧૧:૪૦ થી ૧૩:૪૦ કલાક વર્ણનાત્મક (પુસ્તકો સાથે)

ઉક્ત પરીક્ષા કાર્યક્રમની સંબંધિત કર્મચારીઓએ ખાસ નોંધ લેવા જણાવવામાં આવે છે.

By Ravi

પ્રતિશાદ આપો