બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીની/ઉપપ્રમુખશ્રીની પસંદગી માટે પ્રથમ સભા તા.૨૩ મેના રોજ યોજાશ
MAY 21 2026 12:00 AM BY બોટાદ
હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થયા બાદ બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીની/ઉપ પ્રમુખશ્રીની પસંદગી માટે તા.૨૩/૦૫/૨૦૨૬ના રોજ બપોરે ૧૨.૦૦ કલાકે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને બોટાદ જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે પ્રથમ સભા યોજાશે. તેમ બોટાદ જિલ્લા વિકાસ અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે