Jee main

JEE Main પરીક્ષા આપનારા લાખો વિદ્યાર્થીઓ માટે મોટી સુખવાર સમાચાર છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા JEE Main 2026 સત્ર 1ની પરીક્ષા માટે પરીક્ષા તારીખ અને પરીક્ષા કેન્દ્રની માહિતી જાહેર થઈ ગઈ છે. આ માહિતી વિદ્યાર્થીઓને તેમના પરીક્ષા સ્થળની જાણ માટે AdmitCard લિંક પર ક્લિક કરી  માહિતી મેળવી

પરીક્ષા તારીખો અને શિફ્ટની વિગતો
JEE Main 2026 સત્ર 1ની પેપર 1 (B.E./B.Tech) પરીક્ષા 21, 22, 23, 24 અને 28 જાન્યુઆરી 2026ના રોજ યોજાશે, જ્યારે પેપર 2 (B.Arch/B.Planning) 29 જાન્યુઆરી 2026ના રોજ લેવાશે . તાજેતરમાં NTAએ પરીક્ષા કેન્દ્ર ઇન્ટિમેશન સ્લિપ 8 જાન્યુઆરી 2026થી જાહેર કરી છે, જેમાં વિદ્યાર્થીઓ પોતાના પરીક્ષા શહેર અને કેન્દ્ર જોઈ શકે છે, પરીક્ષા બે શિફ્ટમાં યોજાશે: સવારે 9:00થી 12:00 અને બપોરે 3:00થી 6:00 ,

એડમિટ કાર્ડ ક્યારે મળશે?
એડમિટ કાર્ડ પરીક્ષાના 4 દિવસ પહેલાં jeemain.nta.nic.in અથવા આ આર્ટિકલ નીચે શીધી લિન્ક પણ આપવામાં આવી છે, ત્યાં થી ડાઉનલોડ કરી શકશે , જેમાં પરીક્ષા તારીખ, સમય, સ્થળ અને અન્ય મહત્વની વિગતો હશે . વિદ્યાર્થીઓએ તાત્કાલિક આ લિંક પર જઈને પોતાના એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ વડે લોગિન કરીને પરીક્ષા સ્થળની પુષ્ટિ કરવી જોઈએ. આ પગલું લેવાથી તમારી તૈયારીને વધુ મજબૂત બનાવી શકાય છે.

  • વિદ્યાર્થીઓ માટે મહત્વની સલાહ
    પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ માટે સવારની શિફ્ટમાં 7:30થી 8:30 અને બપોરની શિફ્ટમાં 2:00થી 2:30 વચ્ચે પહોંચવું જરૂરી છે ,
  • એડમિટ કાર્ડ, ફોટો ID અને બ્લુ પેન સાથે જવું.
  • પરીક્ષા પેટર્ન: 90 પ્રશ્નો, 300 માર્ક્સ, MCQ અને ન્યુમેરિકલ વેલ્યુ ,
  • આ પરીક્ષા IIT અને NIT જેવા ટોચના ઇન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટે મહત્વની છે, તેથી તમામ વિદ્યાર્થીઓ તૈયારીને વધારો આપો . વધુ અપડેટ્સ માટે jeemain.nta.nic.in તપાસતા રહો.

 

Link : Download AdmitCard

Gujarati News, Botad News,

By Ravi

2 thoughts on “JEE MAIN 2026 પરીક્ષા માટે મહત્વની ઘોષણા”

પ્રતિશાદ આપો