Paliyad

પાળીયાદમાં યુવકનો મૃતદેહ મળ્યો: પોલીસ તપાસ ઝડપથી શરુ

બોટાદના પાળીયાદમાં જોગીડુંગરો વિસ્તારમાંથી રાજુભાઈ ઘોડકીયાની લાશ મળી આવતા ચકચાર. પાળીયાદ પોલીસે PM રિપોર્ટની રાહ જોઈ તપાસ શરૂ કરી હતી,

શંકાસ્પદ સંજોગોમાં મૃતદેહ મળી આવતા આ હત્યા છે કે આત્મહત્યા તે દિશામાં અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે, બોટાદ જિલ્લાના પાળીયાદ ગામના સીમ વિસ્તારમાં આવેલા જોગીડુંગરો વિસ્તારમાં આજે એક વ્યક્તિનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

પોલીસ દ્વારા તપાસ શરુ: 

પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો મેળવી, પંચનામું કરી તેને પોસ્ટ મોર્ટમ માટે પાળીયાદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો છે. જોગીડુંગરા જેવા શાંત વિસ્તારમાં આ રીતે મૃતદેહ મળી આવતા પોલીસ પણ સતર્ક બની છે. શું રાજુભાઈ સાથે કોઈ દુર્ઘટના બની છે કે, કોઈએ તેમની હત્યા કરી છે કે તેમને આત્મહત્યા કરી છે, તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી પણ તપાસ સારું

#paliyad #botad #botadnews #gujarati

બોટાદવાસીઓ માટે મહત્વના સમાચાર

વર્ષ 2026 માં નગરપાલિકાની ચૂંટણી ક્યારે?

મહેસૂલ તલાટી પરીક્ષા ફી રિફંડ – BOTAD NEWS

બોટાદ નગરપાલિકામાં લિફ્ટનું કામ શરૂ

Gujarat Police New Recruitment 2026

By Ravi

પ્રતિશાદ આપો