18-19 જાન્યુઆરી 2026 કો પ્રયાગરાજ માઘ મેળામાં મૌની અમાવસ્યા પર સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીને ત્રિવેણી સંગમમાં રાજકીય સ્નાન (પાલકીમાં જતા) જતા હતા ત્યારે ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા રોકાયા હતા . પોલીસ નું કહેવું છે કે ભીડ અને અનુમતિ વગર ત્યાં રાજકીય સ્નાન માટે જવું અયોગ્ય છે જેથી રોકવા માં આવ્યા , પરંતુ સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીના શિષ્યો સાથે પોલીસે જગડો / ખેચા ખેચી કરી અને આગળ જવા થી રોકવામાં આવ્યા ,
![]()
વધુમાં તેમનો વિડિયો વાયરલ થાય રહીયો છે: