ત્રિરંગા ની શું કિંમત છે – What is the price of the Indian flag ?
![]()
વ્યાપારી : ૨૦ રૂપિયા, ૩૦ રૂપિયા, ૫૦ રૂપિયા , ૧૦૦,૨૦૦,૫૦૦ રૂપિયા .
ગ્રાહક : ૨ આપી દેવ ૩૦ રૂપિયા વાળા ,
આ કોઈ કાલ્પનિક વાત નથી પણ સત્ય વાત છે : વધુ સમજૂતી સમજીએ
૨૬ જાન્યુઆર ૨૦૨૫ : તે ગ્રાહકે અઢળક ફોટા પાડ્યા , Reel બનાવી , WhatsApp સ્ટેટસ મૂક્યા અને શાંજે પોતાના તથા પડોશી ને બાળકો ને ત્રિરંગો આપી દે છે, મારો સવાલ એ છે કે ત્રિરંગો ફક્ત એક વસ્તુ હતી કે પછી રમકડું ? જેનો ઉપયોગ કરી તેને ભૂલી જવામાં આવે છે. ?
આપડા દેશ માં આવા કેટલાય લોગો છે જે ત્રિરંગા ને ફક્ત પોતાના સ્વાર્થ માટે ખરીદે છે અને તેનો ઉપયોગ કરી તેને ફેંકી દેવામાં આવે છે અથવા તો બીજા ને આપી દેવામાં આવે છે , ૨૬ જાન્યુઆરી પછી ત્રિરંગો કચરા માં કે પછી રોડ પર જોવા મળશે અને તેની ઉપર થી ગાડીઓ જતી હશે .
ત્રિરંગા ની શું કિંમત છે ?
આ સવાલ જો ફોજી ને કરવા માં આવે ને તો તેનો જવાબ કઈક આવો હોય : ત્રિરંગા ની કિંમત જીવ હોય છે કારણ કે ત્રિરંગા ને જો નીચે જૂકાવા દેવી ને તો મારી ભારત માતા નું અપમાન ગણાય, જેથી અમે ફોજી જીવ આપી દેશું પણ ત્રિરંગા નું માન ઘટવા નહીં દેવી
ત્રિરંગા ને સાચવી શક્તા હોય તો જ તેને ખરીદજો અને બાળકો ને ત્રિરંગો ના આપતા કેમ કે તે ફાડી કે તોડી નાખશે તો દેશ નું અને ભારત માતા નું અપમાન કરું ગણાશે , કેમ કે બાળકો તો ત્રિરંગા ને રમકડું જ ગણી ને રમશે પણ તમે તેને રમકડું ના બનવા દેતા ,
India will celebrate it’s 77th Republic Day on January 2026,
Happy Republic Day India
જૂનાગઢમાં પોલીસ વિરુદ્ધ ગંભીર આક્ષેપ: પાંચ વેપારીઓને મારપીટનો દાવો, સિવિલ હોસ્પિટલમાં દાખલ
વઢવાણ: સાંકળી ગામે ઉપસરપંચના ત્રાસથી યુવાન જયેશભાઈ મેણીયાએ આત્મહત્યા કરી
ગેરકાયદેસર LED લાઈટો પર બોટાદમાં ટ્રાફિક પોલીસની કાર્યવાહી