AAP

AAP નેતા ગોપાલ ઈટાલિયા પર જુતું ફેંકવાનો પ્રયાસ : પોલીસે આરોપીને ધરપકડ કરી

ઘટનાની વિગતો : AAP નેતા અને વિધાનસભા સભ્ય ગોપાલ ઈટાલિયા જુનાગઢ જિલ્લાના માલીયા હાટીણા વિસ્તારમાં ખેડૂતોની સભા યોજી રહ્યા હતા. સભા દરમિયાન એક વ્યક્તિએ તેમના પર જુતું ફેંકવાનો પ્રયત્ન કર્યો, જે નિષ્ફળ રહ્યો હતો અને હાલ પોલીસે આરોપીને પકડી લીધો છે અને તપાસ શરૂ કરી દીધી છે.

રાજકીય પ્રતિક્રિયા
આપ નેતાઓએ આ ઘટનાને રાજકીય ષડયંત્ર ગણાવી છે અને ભાજપ-કોંગ્રેસ પર આક્ષેપો લગાવ્યા છે. ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે આવી ઘટનાઓથી આમ આદમી પાર્ટીને રોકી શકાશે નહીં. આ બાબતે વધુ વિકાસ થવાની શક્યતા છે.

પોલીસ ની કાર્યવાહી
ઘટના થયા ના તરત જ સ્થળીય પોલીસ પહોંચી અને ભીડને નિયંત્રિત કરી. આરોપીને જડપી લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે, જેની પૂછપરછમાંથી વધુ માહિતી સામે આવશે. આ પ્રકારની ઘટના રાજકીય તણાવ વધારી શકે છે અને આની અસર આવનારી નગરપાલિકા ની ચૂંટણી માં જોવા મળી.

#AAP #BJP #BOTADNEWS

બોટાદ – ઝવેરી જિનના મેદાનમાં પરસેવો પાડતા યુવાનો

પાળીયાદમાં યુવકનો મૃતદેહ મળ્યો: પોલીસ તપાસ ઝડપથી શરુ

બોટાદવાસીઓ માટે મહત્વના સમાચાર

વર્ષ 2026 માં નગરપાલિકાની ચૂંટણી ક્યારે?

By Ravi